<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

ગોંડલ યાર્ડમાં આજે 20504 બોક્સ કેસર કેરીની આવક : 10 કિલો બોક્સનો ભાવ 700 થી 1100 રૂપિયા રહ્યો

આ વર્ષની કેરીની સિઝન હવે પૂર્ણ થવા તરફ : રાજાપુરી કેરીનો 10 કિલોના બોક્સનો ભાવ આજે 400 થી 450 રૂપિયા બોલાયો : 71 બોક્સની આવક થઈ

 ગોંડલ તા.૧૦ : માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક રહી હતી. આજે કુલ 20504 બોક્સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે 21500થી વધારે બોક્સ કેરીની આવક થઈ હતી.

આજે કેરીનો ભાવ શું છે?

• ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 700 થી 1100 રૂપિયા રહ્યો હતો.

• રાજાપુરી કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 400 થી 450 રૂપિયા બોલાયો હતો.

કેરીની આજે શું આવક થઈ

• ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 20433 બોક્સની આવક થઈ હતી.

• રાજાપુરી કેરીના 71 બોક્સની આવક થઈ હતી.

આવો જોઈએ આજે ગોંડલ યાર્ડમાં ફ્રુટનો ભાવ શું રહ્યો, આ ભાવ 20 કિલોનો છે.

(4:07 PM IST)