<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

રાજુલાના માંડરડી ગામમાં અનરાધાર વરસાદ ખાબક્યો; ગામની બજારોમાં જળબંબંબાકારની સ્થિતિ સર્જાઇ

અમરેલી જિલ્લાના રાજુલામાં આજે મેઘમહેર જોવા મળી છે. રાજુલાના માંડરડી ગામમાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો. અચાનક વરસી પડેલા વરસાદને પગલે ગામની બજારોમાં જળબંબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. તો રાજુલાના અનેક ગામડામાં સારો વરસાદ પડતા ખેડૂતો ખુશ ખુશાલ જણાયા હતા.

(1:04 AM IST)