<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

જામનગરના સાધના કોલોની હાઉસિંગ બોર્ડના જર્જરીત આવાસોનુ ચોમાસાના સમયે ડિમોલેશન ન કરાવવા માંગણી

જામનગરઃજામનગરના સાધના કોલોની હાઉસિંગ બોર્ડના જર્જરીત આવાસમાં રહેતા લોકોના એસોસિએશન દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવી ચોમાસાના સમયે ડિમોલેશન ન કરી મકાનો ખાલી ન કરાવવા માટે માગણી કરી હતી.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસરિયાઃ જામનગર)

(1:34 PM IST)