News of Tuesday, 11th June 2024
ખંભાળિયા તાલુકાના બારા ગામે પરણીત યુવતી સંગીતાબેન જાડેજાનો આપધાત

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૧ : તાલુકાના બારા ગામે પરણીત યુવતી એ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે.
સંગીતાબેન કુલદીપસિહ જાડેજા નામની 21 વર્ષીય યુવતીના આપઘાતથી ખળભળાટ મચી ગયો છે.મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
