<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

યમુના જળ શુધ્‍ધિકરણ અભિયાન વધુ વેગવંતુ બનાવવું જરૂરી

દ્વારકાપીઠના જગદગુરૂ શંકરાચાર્યજી પૂ.સદાનંદ સરસ્‍વતીજી મહારાજ, પૂ.મોરારીબાપુ સહીત સંતોનું સમર્થન... : યમુના જળ, શુધ્‍ધિકરણ અભિયાનના ગોંડલના સભ્‍યો દ્વારા સંતો, મહંતો, વૈષ્‍ણવાચાર્યો રાજકીય, સામાજીક આગેવાનો, નાગરીકો, ભાવીકો દ્વારા સહી ઝુંબેશઃ યુપીમાં યોગી સરકારને જગાડાશેઃ ઉર્વશી વસાણી

પ્રથમ તસ્‍વીરમાં દ્વારકાપીઠના શંકરાચાર્યજી, બીજી તસ્‍વીરમાં પૂ. મોરારીબાપુ, ત્રીજી તસ્‍વીરમાં વૈષ્‍ણવાચાર્યોજી, ચોથી તસ્‍વીરમાં ડો.મનસુખભાઇ માંડવીયા, પાંચમી તસ્‍વીરમાં સાંસદ પૂનમબેન માડમ સહીતના નજરે પડે છે.

રાજકોટ, તા., ૧૩: યમુનાજી નદીના જળમાં પ્રદુષણ વધતા દેશભરમાં યમુનાજી જળ શુધ્‍ધિકરણ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું છે. જેમાં યમુના જળ શુધ્‍ધિકરણ અભિયાન સમીતી ગોંડલના સભ્‍યો દ્વારા પણ સંતોનું સમર્થન મેળવીને સહી ઝુંબેશના સથવારે આ અભિયાન વધુ વેગવંતુ કરવામાં આવી રહયું છે.

યમુના જળ શુધ્‍ધિકરણ અભિયાન અંતર્ગત ગોંડલના ઉર્વશી વસાણીની આગેવાનીમાં દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યજી પૂ. સદાનંદ સરસ્‍વતીજી મહારાજ, પૂ. મોરારીબાપુ, કેન્‍દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા, સાંસદ પૂનમબેન માડમ, પુર્વ સાંસદ રમેશભાઇ ધડુક સહીતનાએ આ અભિયાનને સમર્થન આપ્‍યું છે.

જગદગુરૂ શંકરાચાર્યજી

યમુનાજલ પ્રદુષણ શુધ્‍ધિકરણ અભિયાન અંતર્ગત ગોંડલ સમીતી સર્વ મેમ્‍બર દ્વારકા ખાતે અનંત શ્રી વીભૂષિત શ્રી સામવેદીર્યં ર્ંપશ્રિ્‌ચમામ્‍નાય દ્વારિકા શારદા પીઠાધીヘર્રં જગદ્‌ ગુરૂ શંકરાચાર્ય સ્‍વામી શ્રીસદાનંર્દં ર્ંસરસ્‍વતીજી મહારાર્જં ર્ંને મળીને અભિયાન બાબત હાલ ની યમુના નદીમાં ભળતા ફેક્‍ટરીઓના કેમિકલ યુક્‍ત પાણી વીષે જાણકારી આપેલ  ત્‍યારે આપશ્રી એ આ બાબત દુઃખ વ્‍યક્‍ત કરી આવતા સમય મા સહયોગ તથા સમર્થન આપતા આપશ્રીએ હસ્‍તાક્ષર કરી આપેલ તથા અભિયાન ચલાવવા પ્રોત્‍સાહીત કરી આચાર્યપદ ની આ ગરિમા તેમજ આચાર્ય કર્તવ્‍ય ના લાગણીવશ દર્શન નો અનુભવ કરેલ હતો.ર્.ં ર્ંશ્રીયમુનાજી કળપા કરી ને  ર્ંસાત્‍વિક સંતો મહંતો ની વધુ ને વધુ સેવા સ્‍વીકારી આ અભિયાન મા આગળ આવે અને યમુનાજલ ને વહેલી તકે પ્રદુષણ મુક્‍ત કરાવે એવી સર્વ ભક્‍તો ની લાગણી છે.

પૂ. મોરારીબાપુ

આપણા હિંદુ સંસ્‍કળતિની ધરોહર તથા જેનો આપણા રાષ્‍ટ્રગાનમાં ઉલ્લેખ છે તે યમુના નદીને પ્રદુષણથી મુક્‍ત કરવા માટે સમસ્‍ત સનાતન હિંદુઓ દ્વારા એક ર્ંશ્રી યમુના જલ શુદ્ધિકરણ અભિયાર્નં ચલાવવામાં આવે છે. જેમાં તારીખ ૨૨/૦૫/૨૪ ના રોજ પૂ. મોરારીદાસ બાપુએ પણ સહી કરી અભિયાનને સહકાર આપ્‍યો છે. તેથી સર્વેને નમ્ર વિનંતી આપને પણ કયાય પણ આ અભિયાન ચાલતું જોવા મળે તો નિઃશંશય પોતાનો સહકાર આપવા અપીલ કરી છે.

આ અંગે ભારતભુમીના સંતો, મહંતો, વૈષ્‍ણવાચાર્યો, સર્વ સનાતન હિન્‍દુ સંગઠનોએ અનેક વખત વર્ષોથી રજુઆત કરી છે છતા પણ પ્રશ્નનો ઉકેલ આવ્‍યો નથી.

વહેલી તકે યમુનાજીના વાસ્‍તવિક સ્‍વરૂપના દર્શન વહેલી તકે થાય તે માટે યોગી સરકાર તાબડતોબ યોગ્‍ય પગલા ભરે તેવી માંગ થઇ છે.

ગોંડલ યમુના જળ શુધ્‍ધિકરણ અભિયાન સમીતીના સભ્‍યોએ  જણાવ્‍યું હતું કે, ભારતીય ૭ દ્વારકા સંસ્‍કળતિમાં નદીઓને માતાનું સ્‍થાન સમિતીન સદાનંદ આપવામાં આવ્‍યું છે. પરંતુ પળથ્‍વી યમુના ૯ મળ્‍યા પર પ્રદૂષણનું સ્‍તર વધી રહ્યું છે. અભિય ગીર્વા દ જેની અસર સમગ્ર જનજીવન અને સદાનંદ પ્રકળતિ પર થઈ રહી છે.

યમુના નદીમાં જળ પ્રદૂષણનું પાણી પાતાની પ્રમાણ વધતા દેશભરમાં યમુના જળ શુધ્‍ધિકરણ માટે અભિયાન માંગણી ચાલી રહ્યું છે.જે અંતર્ગત પુરા દેશભસ્‍માંથી વૈષ્‍ણવોએ સહિ ઝુંબેશ હાથ ધરી છે. જેમાં ગોંડલ ૧ સમિતીના સભ્‍યો પણ જોડાયા છે. - યમુના જળ શુધ્‍ધિકરણ અભિયાનમાં જે સહિઓ એકત્રિત થશે તે પત્રક યુપી સરકારને મોક્‍લવામાં આવશે. પ્રદૂષિત પાણી યમુનાજીમાં જતું બંધ થાય અને યમુનાજી નદી શુધ્‍ધ થાય તેવી માંગણી સનાતન ધર્મ પ્રેમીઓમાં ઉઠી છે અને તેના અનુસંધાને આ ઝુંબેશ ચલાવાઈ રહી છે. ઉર્વશી વસાણીઃ મો.નં. ૯૩૧૩૬ ૯ર૦પ૮.

સંપર્ક સુત્ર

શ્રી યમુના જલ શુધ્‍ધિકરણ અભિયાન માટે સંપર્ક અભિયાન માટે સંપર્ક સુત્રઃ મો. ૯૮ર૧૧ ૧૩૩પપ , મો. ૯૩રર૮ ૦૪૪પપ, મો. ૮૩૬૯૦ પ૧૬૦૧, મો.૮૩૬૯પ ર૩૧૧૯, મો. ૯૮રપ૩ ૯૮૩૦૯.

(3:56 PM IST)