News of Thursday, 13th June 2024
ગોંડલ યાર્ડમાં શાકભાજીની ભારે આવકઃ વટાણા, ચોળા, લીંબુના ભાવ વધુ
ચોળાના રૂા. ર૭૦૦, વટાણાના અને લીંબુના એક મણના રૂા. ર૪૦૦ ભાવ

ગોંડલ તા,૧૩ :ગોંડલ યાર્ડમાં આજે શાકભાજીમાં સૌથી મોંઘા વટાણા,ચોળા અને લીંબુ છે અને મણના ભાવ ૨૭૦૦ થી ૧૭૦૦ સુધીના બોલાયા છે આદુનો 20 કિલોનો ભાવ સૌથી વધારે 2800 રૂપિયા બોલાયો હતો. જ્યારે વટાણાનો 20 કિલોનો ભાવ 2400, ગવારનો 20 કિલોનો ભાવ 1800, ચોળાનો 20 કિલોનો ભાવ 2700 અને લીંબુનો 20 કિલોનો ભાવ 2400 બોલાયો ડતો.
ગોંડલ યાર્ડના આજના શાકભાજીના ભાવ પર નજર કરીએ. આ ભાવ 20 કિલોનો છે....

(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
