તા. ૨૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૭ સોમવાર
News of Friday, 14th June 2024
ગોંડલ યાર્ડમાં 15021 બોક્સ કેરીની આવક:કેસર કેરીના 14696 બોક્સની આવક :10 કિલો બોક્સનો ભાવ 500 થી 1150 રૂપિયા
રાજાપુરી કેરીના 10 કિલો બોક્સનો ભાવ 350 થી 400 રૂપિયા રહ્યો

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક રહી હતી. આજે કુલ 15021 બોક્સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે 19179 બોક્સ કેરીની આવક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 500 થી 1150 રૂપિયા રહ્યો હતો.
રાજાપુરી કેરીના 10 કિલો બોક્સનો ભાવ 350 થી 400 રૂપિયા રહ્યો હતો.
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 14696 બોક્સની આવક થઈ હતી.
રાજાપુરી કેરીના 325 બોક્સની આવક થઈ હતી.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
