News of Monday, 17th June 2024
રા.લો. સંઘ ડિરેકટર મનસુખભાઇ સરધારાની પેનલ વિજેતા

ખીરસરાઃ લોધીકા તાલુકાની ચાંદલી શ્રી કિશાન સેવા સહકારી મંડળી લી.ની વ્યવસ્થાપક સમિતિ સભ્યોની ચૂંટણી યોજાઇ હતી. જેમાં રાજકોટ લોધીકા સંઘના ડિરેકટર મનસુખ સરધારાની સામાન્ય ખેડૂત પેનલના તમામ સભ્યોની ૧૨૫ મતની લીડથી વિજેતા જાહેર કરવામાં આવેલ છે. (તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
