<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

ગોંડલ યાર્ડમાં 8136 બોક્સ કેસર કેરીની આવક : 10 કિલો બોક્સનો ભાવ 850 થી 1200 રૂપિયા રહ્યો

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં થોડો વધારો જોવા મળ્યો

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં થોડો વધારો જોવા મળ્યો હતો. આજે કુલ 8826 બોક્સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે 8136 બોક્સ કેરીની આવક થઈ હતી.

 

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 850 થી 1200 રૂપિયા રહ્યો હતો

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 8826 બોક્સની આવક થઈ હતી.

(6:18 PM IST)