<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

જુનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો ; રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ: સ્થાનિકોને અસહ્ય ગરમીથી રાહત

જૂનાગઢ : હવામાન વિભાગની આગાહી વચ્ચે જુનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.વિસાવદરમાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તેમજ સ્થાનિકોને અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે.

(11:09 PM IST)