<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

ધ્રોલના વાગુદડ રોડ પર બે બાઈક વચ્ચે ભયંકર અકસ્માત: એક યુવાનનું કરૂણમોત : અન્ય એકને ગંભીર ઇજા

અકસ્માતમાં ધ્રોલના અનિકેત વાઘેલા નામના યુવાનનું મોત

ધ્રોલના વાગુદડ રોડ પર બે બાઈક વચ્ચે ભયંકર અકસ્માતમાં ધ્રોલના અનિકેત ગોવિંદભાઈ વાઘેલા ઉ.વ. 20 નામના યુવાનનું મોત થયું. અન્ય એક ને ગંભીર ઈજાઓ અને બે નાનીમોટી ઈજાઓ થઈ તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હોવાની પ્રાથમિક વિગત મળી છે  ધ્રોલ પોલીસ ધટના સ્થળ પર પહોચી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે ( સંજય ડાંગર ધ્રોલ)

(1:00 AM IST)