News of Wednesday, 19th June 2024
જામનગરના બજરંગપુરના ગાયક કલાકાર વલ્લભભાઇ ગજેરાની અંતિમયાત્રા ભજન, કિર્તન મંડળી સાથે નીકળી

જામનગરઃ જામનગર તાલુકાના બજરંગપુર ગામનાᅠ પટેલ સમાજના સ્વ વલ્લભભાઈ બાવનજીભાઈ ગજેરા ગામના દરેક ધાર્મિક પ્રસંગો માં ભજન કીર્તન રાસગરબા માં ગાયક તરીકે સેવા આપતા ભજન કીર્તન ગાવા ના ખુબ જ શોખીન હતા કોઈ પણ પ્રકારની ફી લીધા વગર કોઇપણ જગ્યાએ નાતજાત ના ભેદભાવ વગર સેવા આપતા તથા ગામના કોઈપણ કામ માં સતત સેવાઓ આપતા સ્વ વલ્લભભાઈ બાવનજીભાઈ ગજેરાનું આજરોજ અવસાન થતાં ભજન ના બહુજ શોખીન હોવાથી તેમની અંતિમ યાત્રામાં ધામધૂમથી ભજન કીર્તન મંડળી સાથે અનોખી રીતે અંતિમ યાત્રા નીકળી હતી. (અહેવાલઃ મુકુંદ બદિયાણી તસવીરઃકિંજલ કારસરીયા, જામનગર)
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
