<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

જામનગરમાં વરસાદી પાણી ફરી વળ્‍યા

જામનગર : શહેર અને જિલ્લામાં મોડી રાત્રે ૮-૪પ આસપાસ વરસાદની ધમાકેદાર એન્‍ટ્રી થતા શહેરના અનેક રસ્‍તાઓ ઉપર પાણી ફરી વળ્‍યા હતાં. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:51 PM IST)