News of Monday, 24th June 2024
જુનાગઢમાં અનેક વિસ્તારો પાણી...પાણી...

જુનાગઢ : શહેરમાં ગઇકાલે અઢી ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા માર્ગો પાણી...પાણી... થઇ ગયા હતા ઉપરોકત તસ્વીરમાં બજારો અને રહેણાંક વિસ્તારમાં ભરાયેલ પાણી જોવા મળે છે. (અહેવાલ : વિનુ જોષી,તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
