<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

આ પ્રિમોન્‍સુન વરસાદ છે, રેગ્‍યુલર વરસાદ ર૭ મીથી પ થી ૧૦ ઇંચ પડશેઃ ખંભાળીયાના કનુભાઇ કણઝારીયાની આગાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૪ :.. ખંભાળીયાના જાણીતા હવામાન આગાહીકાર કનુભાઇ કણજારીયાએ જણાવેલ કે આ વરસાદ પ્રીમોન્‍સુનનો છે. રેગ્‍યુલર વરસાદ તા. ર૭-ર૮ થી શરૂ થશે જે પાંચ - દશ ઇંચ વરસાદ સર્વત્ર દ્વારકા-જામનગર જિલ્લામાં પડશે.

આજે તથા કાલે વરસાદી વાતાવરણ વચ્‍ચે ઝાપટાથી મધ્‍યમ વરસાદ ચાલુ રહેશે

(4:01 PM IST)