News of Tuesday, 25th June 2024
પોરબંદરઃ પ્રવેશ પ્રક્રિયામાં અનિયમિતતા સામે વિરોધ

પોરબંદરઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પોરબંદરના કાર્યકર્તા દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ (જીસીએએસ) પોર્ટલની પ્રવેશ પ્રક્રિયામાં વ્યાપ્ત અનિયમિતતાઓ અને વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓના વિષયને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ અને જિલ્લા કલેકટરશ્રીને આવેદન આપવામાં આવ્યું તે તસ્વીર.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
