News of Tuesday, 25th June 2024
પોરબંદરના દરિયામાં પુનઃ ચોમાસાનો કરન્ટઃ ૫ થી ૭ ફૂટ ઉછળતા મોજા

(હેમેન્દ્ર પારેખ દ્વારા) પોરબંદરઃ તા. ૨૫ : અરબી સમુદ્રમાં ફરી ચોમાસાનો કરન્ટ શરૂ થયો છે દરિયાકાંઠે ૫ થી ૭ ફૂટ ઉંચા મોજા ઉછેળી રહયા છે. દરિયાકાંઠે ૫ થી ૭ ફૂટ ઉછળતા મોજા ભેખડ સાથે અથડાય ને મોજાની છાંટ નજીક આવેલા ઇન્દ્રેશ્વર મંદિરની ધજાને ભીંજવી નાખે છે. ગુજરાત ઉષ્ણાતામાન ૩૩ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ૨૮.૮ સે.ગ્રે. ભેજ ૮૧ ટકા, હવાનું દબાણ ૯૯૯,૫ એચ.પી.એ સુર્યોયદ ૬, ૧૦ સુર્યાસ્ત ૭, ૩૭ મીનીટે વરસાદ નોંધાયો છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
