<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

ગીતા વિદ્યાલય જામનગરમાં શ્રધ્‍ધાજંલિ

ગીતા વિદ્યાલયના અધિષ્‍ઠતા બ્રહમલીન શ્રી મનહરલાલજી મહારાજશ્રીની ૨૩ મી પૂણ્‍ય તિથી નિમિતે ગીતા વિદ્યાલય જામનગર ખાતે યોજાયેલ શ્રધ્‍ધાજંલિ કાર્યક્રમમાં વિદ્યાલયના બાળકો, પૂર્વ વિદ્યાર્થીઓ અને કાર્યકરોએ ઉપસ્‍થિત રહી પુષ્‍પાંજલિ અર્પણ કરેલ તેમજ ગુરૂજીના જીવન ચરિત્ર અને સમાજમાં તેમનું યોગદાન અંગે પ્રાસંગિક અર્પેલ આ સમયે સંસ્‍થાના તેજસ્‍વી બાળકોને શાળા ઉપયોગી દફતર, ચોપડા સહિતની સ્‍ટેશનરી થી સન્‍માનિત કરવામાં આવેલ

(1:11 PM IST)