તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Friday, 28th June 2024
ખંભાળિયાના કેશોદ સીમ વિસ્તારમાં વીજળી પડતા શ્રમિકનુ મોત

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના કેશોદ સીમ વિસ્તારમાં વીજળી પડતા શ્રમિકનુ મોત થયું છે. 50 વર્ષના બાલુભાઈ આવડ વાડીમાં કામ કરતા સમયે વીજળી 6ાટકી હતી. મૃતકનો મૃતદેહ પીએમ અર્થે ખંભાળિયા હોસ્પિટલ ખસેડાયો છે.
(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
