<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

અમરેલી-જામનગરમાં વરસાદ બપોરે ૧૧-૪પ વાગે

 

(અરવિંદ નિર્મળ-મુકુંદ બદિયાણી દ્વારા) અમરેલી-જામનગર તા. ર૮ :.. આજે બપોરે અમરેલી અને જામનગરમાં ધીમી ધારે વરસાદ વરસ્‍યો હતો.

ધીમીધારે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અને રસ્‍તા ભીના થઇ ગયા હતાં.

(2:03 PM IST)