તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 1st July 2024
સૌરાષ્ટ્ર કચ્છમાં બે થી દસ ઇંચ વરસાદ ત્રાટક્યો: મેઘરાજાની ભારે સટાસટી

સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘરાજાની સટાસટી: માણાવદરમા દે ધનાધન ૧૦ ઇંચ : ખંભાળિયા - વિસાવદર વધુ ૭ ઇંચ : દ્વારકા સાડા ૬ ઇંચ, મેંદરડા ૫, બાબરા સાડા ૪ , વંથલી કલ્યાણપુર ૪, ભાણવડ - જુનાગઢ- સુત્રાપાડા- કોડીનાર ૩, ઉના-માંગરોળ-માળીયાહાટીનામાં ૨ ઇંચ વરસાદ સવાર સુધીમાં ખાબકયો
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘરાજા મહેરબાન થયા છે અને સાર્વત્રિક વરસાદ વરસ્યો છે કાલે સાંજથી વરસાદનું જોર વધ્યું છે અને રાત્રિના અને વહેલી સવારથી અનેક વિસ્તારોમાં હળવો ભારે વરસાદ વરસ્યો છે. (વિનુ જોશી જુનાગઢ, કૌશલ સવજાણી ખંભાળિયા, સંજય ડાંગર ધ્રોલ, અરવિંદ નિર્મળ અમરેલી)
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
