<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

સૌરાષ્‍ટ્ર વરસાદ

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ અમરેલી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વહેલી સવારથી વરસાદી ઝાપટા પડયા છે.

આજે સવારના ૮ વાગ્‍યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

(2:16 PM IST)