<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

ટંકારા અવિરત મેધ મહેર ધિમી ગતિએ દોઢેક ઈચ વરસાદ પડ્યો

સવારે અડધો ઈચ બાદ સાંજે ફરી એક વાર મેધાવી માહોલ સર્જાયો અત્યારે પણ વરસાદ ચાલુ

ટંકારા અવિરત મેધ મહેર ધિમી ગતિએ દોઢેક ઈચ વરસાદ પડ્યો છે આજે  સવારે અડધો ઈચ બાદ સાંજે ફરી એક વાર મેધાવી માહોલ સર્જાયો અત્યારે પણ વરસાદ ચાલુ છે, સમીસાંજે ફરી વરસાદ ચાલુ થતા રસ્તાઓમાં નદીઓ વહી છે

(6:58 PM IST)