<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

મચ્છુ 3 ડેમનાં આવક વધતા એક દરવાજો અડધો ફૂટ સુધી ખોલવાની ફરજ પડી

( પ્રવીણ વ્યાસ દ્વારા )  મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જ્યારે છેલ્લા બે દિવસથી મોરબી શહેરમાં અને આસપાસ સારો વરસાદ પડે છે. જેથી મોરબી શહેરથી આગળ આવેલા મચ્છુ 3 ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં સોમવારે રાત્રિના 12 વાગ્યે ડેમનો એક દરવાજો અડધા ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે


 

(1:02 AM IST)