News of Tuesday, 2nd July 2024
પ્રાચી તીર્થમા સરસ્વતી નદી કીનારે બિરાજમાન માઘવરાજી મંદીર પાણીમાં ગરકાવ
ચાલુ વર્ષમા પ્રથમવાર માધવરાવ મંદિર સરસ્વતી નદીના પાણીમાં ગરકાવ થયું

ગીર સોમનાથ જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર થવાથી જિલ્લામાં આવેલા મોટાભાગના નદી નાળા છલકાયા છે. પ્રાચી તીર્થમા સરસ્વતી નદી કીનારે બિરાજમાન માઘવરાજી મંદીર પાણીમાં ગરકાવ થયું છે.
પ્રતિ વર્ષ ચાર્તુમાસ દરમ્યાન નદીના પટમાં આવેલ માધવરાવ મંદિરમાં પૂરના પાણી ભરાતા ભગવાન પાણીમા નિવાસ કરતા હોય તેવુ લાગે છે. ચાલુ વર્ષમા પ્રથમવાર માધવરાવ મંદિર સરસ્વતી નદીના પાણીમાં ગરકાવ થયું છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
