News of Wednesday, 3rd July 2024
સૌરાષ્ટ્રના વધુ ર૦ ડેમોમાં નવા પાણી ઠાલવતા મેઘરાજા : વેરાડીમાં ૧રાા ફૂટ તો સોરઠીમાં ૯ાા ફૂટની આવક
ભાદર-૧ વધુ ૦ાા ફૂટ પાણી આવ્યુ઼ : કુલ સપાટી ૧૧ ફૂટે પહોંચી

રાજકોટ, તા. ૩ : મેઘરાજાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અનેક જીલ્લામાં ગઇકાલે પ૦ ડેમોમાં પાણી ઠાલવ્યા બાદ આજે વધુ ર૦ ડેમોમાં નવા નીર ઠાલવી દીધા છે. દ્વારકાના વેરાડીમાં ૧રાા ફૂટ નવું પાણી આવતા જીવંત સપાટી ૪ ફૂટે પહોંચી છે. તો પોરબંદરના સોરઠી ડેમમાં એક રાતમાં ૯ાા ફૂટ પાણી આવ્યું, પરંતુ ડેડવોટરમાં હોય. જીવંત સપાટી હાલ ઝીરો લેવલે છે.
રાજકોટ-જેતપુર માટે મહત્વના એવા ભાદર-૧ ડેમમાં વધુ અર્ધો ફૂટ પાણી આવતા તેની કુલ સપાટી ૧૧ ફૂટ થઇ છે. ડેમોની વિગતો આ મુજબ છે.
રાજકોટ જીલ્લો
ડેમનું નામ છેલ્લા ર૪ હાલની જીવંત
કલાકમાં સપાટી ફૂટમાં
વધારો ફૂટમાં
ભાદર ૦.પર ૧૦.૯૦
ફોફળ ૦.ર૩ ૧૩.૦૦
વેણું-ર ૧.૩૧ ૯.૪૦
આજી-૩ ૧.૮૪ ૧૦.૭૦
સોડવદર ર.૬ર ૭.૭૦
ન્યારી -ર ૦.૩૩ ૧ર.પ૦
ભાદર-ર ૦.૧૬ ર૧.પ૦
ઘેલા
સોમનાથ ૦.૧૦ ર૦.૯૦
મોરબી જીલ્લો
મચ્છુ-ર ૦.૭પ ૧૪.૩૦
ડેમી -ર ૦.૯૮ ૪.૮૦
ઘોડાધ્રોઇ ૧.૩૧ ૧૪.૪૦
બંગાવડી ૦.૬૬ પ.૮૦
મચ્છુ-૩ ૦.૩૦ ૧પ.૩૦
જામનગર જિલ્લો
ડાઇમીણસાર ર.૬ર ૩.૩૦
આજી-૪ ૦.ર૦ -
દ્વારકા જિલ્લો
વર્તુ-ર ૪.૪૩ -
સોઢાભાડથરી ૦.૩૩ -
વેરાડી-૧ ૦.૮ર -
કાબરકા ર.૪૬ પ.૯૦
વેરાડી-ર ૧ર.૪૭ ૩.૯૦
પોરબંદર જિલ્લો
સોરઠી ૯.૩પ -
અમરેલી જીલ્લો
સાકરોલી ૦.૬૯ ૧૩.૭૦
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
