News of Wednesday, 3rd July 2024
એ હાલો...હાલો... ગીતા રબારીનો બ્રિસ્બેનમાં ઐતિહાસીક શો : હજારો લોકો ગરબે ઘુમ્યા

રાજકોટ : કચ્છની કોયલ તરીકે વિશ્વ વિખ્યાત લોક ગાયિકા ગીતાબેન રબારીએ, સાત સમુંદર પાર ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં હજારો ગરબા પ્રેમીઓને ડોલાવી મુકયા હતા. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ગીતાબેનનો શાનદાર ઐતિહાસિક શો યોજાયો હતો. છ હજારથી વધુ લોકો એકઠા થયા હતા. બ્રિસ્બેનના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત આટલી સંખ્યામાં લોકો ભેગા થઇને ગરબે ઘૂમ્યા હતા.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
