તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Friday, 5th July 2024
સી.આર. પાટીલ સાથે ગિરીશભાઇ કોટેચાની મુલાકાત

જુનાગઢ : આજે સતત બીજા દિવસે પ્રસિદ્ધ તીર્થ ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર નાં સાનિધ્ય માં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારી બેઠક દરમિયાન ભારત સરકાર નાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાથે શુભેરછા મુલાકાત જૂનાગઢ શહેર ના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચાએ કરી હતી (અહેવાલ : વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
