<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

વરાપ વચ્‍ચે ઝાપટા યથાવત

 

રાજકોટ તા. પ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વરસાદે વિરામ લીધો છે. અને વરાપ નીકળતા ખેડૂતો ખેતીકાર્યમાં વ્‍યસ્‍ત છે. આવા વાતાવરણ વચ્‍ચે હળવા - ભારે ઝાપટા વરસી જાય છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગર જોડીયા ભણગોર, મોડપર તથા ભાણવડમાં હળવા ઝાપટા વરસ્‍યા છે.

(1:28 PM IST)