તા. ૭ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૦ શુક્રવાર
News of Wednesday, 10th July 2024
ધ્રોલના લતીપર ગામે વીજળી પડતા બે બળદના મોત

ધ્રોલ તાલુકાના લતિપુરના રામેશ્વરમા નાનજીભાઈ પદમાભાઈ રામાણીની ધરની પાછળ આવેલી વાડીએ બે બળદો ઉપર આકાશી વીજળી પડતાં મોત થયા છે ( સંજય ડાંગર ધ્રોલ)
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
