તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Thursday, 11th July 2024
લોધીકાના ગ્રામ્ય વિસ્તારો અને મેટોડા જીઆઇડીસી મેઘરાજાની મહેર : વાડી -ખેતરોમાં પાણી ભરાયા

ખીરસરા (રણમલજી) : લોધીકા તાલુકાના ખીરસરા મેટોડા વાજડી વડ સહિતના ગામોમાં મેઘરાજાની હેટ્રિક થઇ છે.છેલ્લા ત્રણ દિવસથી સાંજે મેઘરાજાની મહેર થતાં સર્વત્ર પાણી પાણી થતા ખેડૂતોમા ખુશી જોવા છે મળી રોડ કાઠાના ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા.(ભીખુપરી ગોસાઈ-ખીરસરા)
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
