News of Friday, 12th July 2024
કચ્છના અંજારમાં ક્લેક્ટરના જાહેરનામાનો અમલ કરાવવા લોકોની ગાંધીગીરી - મૌન રેલી : યોગેશ્વર ચોકડી ઉપર મનાઈ છતાંયે ભારે વાહનો દોડતા રજૂઆત

ભુજ::કચ્છના અંજારમાં ક્લેક્ટરના જાહેરનામાનો અમલ કરાવવા લોકોએ ગાંધીગીરી કરી હતી. મૌન રેલી સાથે લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા.અકસ્માત ઝોન બનેલ યોગેશ્વર ચોકડી ઉપર મનાઈ છતાંયે ભારે વાહનો દોડતા હોઈ લોકોએ કાયદાનો અમલ કરાવવા પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. તંત્રના નકારાત્મક અભિગમ સામે લોકોની ભારે નારાજગી છે.(તસ્વીર-અહેવાલ : વિનોદ ગાલા- ભુજ)
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
