<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

પોરબંદરમાં નામચીન બુટલેગરની હત્‍યાઃ લગ્‍નમાં માથાકુટ થઇ હોવાની પ્રાથમિક વિગત

પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ ગત મોડી રાત્રીના પોરબંદરના પેરેડાઇઝ ફુવાદરા નજીક બુટલેગરની હત્‍યા.

જાણવા મળતી વિગતો મુજબ પોરબંદરના નામચીન બુટલેગર સાગર ઉર્ફે કબલુ મુળજી મોતીવરસની હત્‍યા કરવામાં આવેલ અને છરી અને પથ્‍થરના ઘા મારી હત્‍યા નિપજાવેલ હતી.

ચર્ચાની વિગત મુજબ લગ્‍નમાં માથાકુટ થઇ હતી. આ બનાવની જાણ થતા એક યુવાનને ઇજા પણ થઇ હતી. જેને રાજકોટ ખસેડવામાં આવ્‍યો છે.

(4:25 PM IST)