<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

મોરબીની લીલાપર ચોકડી નજીક ૪૨ વર્ષીય આધેડનું અગમ્ય કારણોસર મોત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીની લીલાપર ચોકડી પાસે ૪૨ વર્ષીય આધેડનું કોઈ કારણોસર મોત થયું હતું બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે
તાલુકાના નવાગામ (લખધીરનગર) ના રહેવાસી મુકેશ ખેંગારભાઈ સોલંકી (ઉ.વ.૪૨) નામના આધેડ લીલાપર ચોકડી પાસે આશીર્વાદ સર્વિસ સ્ટેશન પાસે હોય ત્યારે કોઈ કારણોસર મોત હતું હતું બનાવની જાણ થતા તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આધેડનું મોત ક્યાં કારણોસર થયું તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે


 

(12:11 AM IST)