તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
જોડીયામાં અવિરત વરસાદથી સર્વત્ર પાણી - પાણી

જામનગર : જિલ્લાના જોડિયા પંથકમાં ગઇકાલ મોડીરાતથી જ વરસાદે દે ધનાધન વરસવાનું શરૂ કરતા જોડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણીના વહેણ વહેતા જોવા મળ્યા છે અને રસ્તા વરસાદી પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર)(
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
