<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

તળાવના પાણીમાં ડૂબી જવાના કારણે બેટ દ્વારકાના યુવાનનું અપમૃત્‍યુ

ખંભાળીયા,તા. ૨૬: દ્વારકા તાલુકાના બેટ દ્વારકા ખાતે રહેતા આલીફભાઇ જુનસભાઇ જુલેજા નામનો યુવાન ગત તારીખ ૨૪મીના રોજ સાંજના સમયે રતન તળાવના પાણીમાં ડૂબી જતા તેમનું મૃત્‍યુ નીપજ્‍યુ હોવાની જાણ મૃતકના પિતાએ જુનસભાઇ લતીફભાઇ જૂલેજા (ઉ.વ.૫૦)એ બેટ દ્વારકા પોલીસને કરે છે.

(1:18 PM IST)