<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

કેન્‍દ્ર સરકારના વિકાસલક્ષી બજેટને આવકારતા ધારાસભ્‍ય મહેશ કસવાલા

 

(ઇકબાલ ગોરી દ્વારા)  સાવરકુંડલા, તા., ર૬: દેશને નવી ઊંચાઈએ લઈ જવાના મોદી ૩ સરકારના ધ્‍યેય સાર્થક કરવા કળષિ અને ઇન્‍ફ્રાસ્‍ટકચર સાથે નવા રોજગાર માટે બે લાખ કરોડનું પેકેજ ભારતની અર્થવ્‍યસ્‍થા દુનિયામાં ચમકી, પ્રાકળતિક ખેતી સાથે ૧ કરોડ ખેડુતો જોડાયા જે દેશની નવી આશાઓનો સંચાર મોદી સરકારે સાર્થક કરી બતાવ્‍યો છે ત્‍યારે રોજગાર વધારવા પર ભાર મૂકીને કળષિ ક્ષેત્ર માટે ૧ લાખ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્‍યું છે  જ્‍યારે ખેડુતોને જમીનની જાણકારી ડિઝીટાઇઝ થશે. ડિઝીટલ ઇન્‍ફાસ્‍ટ્રર પર જોર અપાશે ને કામના ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી પર જોર કૌશલ પ્રશિક્ષણ માટે જોર મુકાસે. સરકાર સૌના સાથ સૌના વિકાસ માટે પ્રતિબધ્‍ધ હોય ત્‍યારે મેન્‍યુફેકરીંગ સેકટર પર ખાસ ફોક્‍સ મહિલાઓને નોકરીઓમાં નવી તકો અપાશે પટોચની ૫૦૦ કંપનીઓમાં ઇન્‍ટર્નશિપ, વિદ્યાર્થીઓને ૩ ટકા વ્‍યાજપર લોન, પ્રથમ વાર નોકરી મેળવનારને ૧૫ હજાર, મુદ્રા લોનમાં હવે ૨૦ લાખ સહાય, દેશમાં ૧૨ નવા ઇન્‍ડશ્‍ટ્રીયલ પાર્ક બનશે ત્‍યારે ધારાસભ્‍ય મહેશ કસવાલાએ વિકાસલક્ષી બજેટને આવકાર્યું છે તેવું સત્‍વ અટલધારા કાર્યાલયના ઇન્‍ચાર્જ જે.પી.હીરપરાની યાદીમાં જણાવ્‍યું છે

(1:21 PM IST)