તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Friday, 26th July 2024
જામનગરમાં કોલેરા અને ચાંદીપુરાના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ : જુઓ વિડિઓ
કમિશનર કચેરી બહાર રામધૂન બોલાવી કરાયો વિરોધ:કમિશનર ગંભીર રોગચાળાને લઈને બેજવાબદાર હોવાનો આક્ષેપ : હાય હાય ના નારા લગાવ્યા

જામનગર : જામનગરમાં કોલેરા અને ચાંદીપુરાના મુદ્દે વિપક્ષએ હલ્લાબોલ કરાયો હતો. આજે કમિશનર કચેરી બહાર મંજીરા અને કરતાલ સાથે રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો,
કમિશનર કોલેરા અને ચાંદીપુરા જેવા ગંભીર રોગચાળાને લઈને બેજવાબદાર હોવાનો વિપક્ષએ આક્ષેપ કરાયો હતો
દરમિયાન રજૂઆત કરેલા વિપક્ષ અને કોંગ્રેસના અગ્રણી કોર્પોરેટર અને કમિશનર કચેરી બહાર પોલીસે અટકાવ્યાહતા વિપક્ષ અને કોંગ્રેસ દ્વારા કમિશનર હાય હાય ના નારા લગાવાયા હતા (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
