News of Friday, 26th July 2024
ખંભાળિયા પાસેના ભાટેલ ગામે ટ્રેનની અડફેટે આવતા 13 ગૌવંશ પશુઓ તથા એક કૂતરાનું મૃત્યુ
રાત્રે કોઈ અજાણ્યા લોકો વાહનમાં આવી આ ઢોર પશુને મૂકી ગયા જે ભાગવા જતા ટ્રેનનીઅડફેટે આવી જતા મૃત્યુ થયાનું ગ્રામજનોનું કથન

( કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળિયા પાસેના ભાટેલ ગામે ટ્રેનની અડફેટે આવતા 13 ગૌવંશ પશુઓ તથા એક કૂતરાનું મૃત્યુ થયું ગામ લોકોના કહેવા મુજબ રાત્રે કોઈ અજાણ્યા લોકો વાહનમાં આવી અને આ ઢોર પશુને મૂકી ગયા હતા જે ભાગવા જતા ટ્રેનનીઅડફેટે આવી જતા મૃત્યુ પામ્યા હતા
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
