તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Monday, 29th July 2024
વિંછીયા પાસે દુધ ભરેલ રિક્ષા ઉંધી વળી

વિંછીયા : વિંછીયા નજીક હિંગોળગઢ ગામ નજીક દૂધ ભરેલી છકડો રીક્ષા ગોળાઇમાં ઉંધી પડી ગઇ હતી. જો કે રીક્ષા ચાલકનો બચાવ થયો હતો. પણ દૂધની રોડ પર ગંગા વહી હતી...!!(તસ્વીર : પ્રિતેશ શાહ)
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
