<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

લગ્નના ૪ મહિનામાં જ પતિ પત્‍નીએ સજોડો જીવ દીધો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૯ : કચ્‍છના ચોબારી ગામે તાજેતરમાં જ પરણેલા યુવાન દંપતી ખીમજી આણદા કોલી અને તેની પત્‍ની હનાબેને સીમ વિસ્‍તારમાં ગળેફાંસો ખાધો હતો.

શ્રમજીવી પરિવારના પતિ-પત્‍નીના આપઘાતના આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવથી ગ્રામજનોમાં અરેરાટી છવાઇ છે.

(11:26 AM IST)