<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

જામનગરમાં કારમાં અશોક પ્રજાપતિ અને તેના મિત્ર પરબત આહીરનો દવા પી ને આપઘાતનો પ્રયાસ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર::જામનગર શહેરના શરૂસેક્શન રોડ પર સરલાબેન આવાસ નજીક કારમાં અશોકભાઈ પ્રજાપતિ અને તેના મિત્ર પરબતભાઇ આહિરે દવા પી આપઘાતનો પ્રયાસ કરતા જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર

(2:32 PM IST)