તા. ૨૯ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૬ શુક્રવાર
News of Wednesday, 31st July 2024
આદિત્યાણામાં બીમારીથી કંટાળી જઇને વૃધ્ધનો આપઘાત

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદરઃ તા. ૩૧: આદિત્યાણા કેન્સરની બીમારીથી કંટાળી જઇને ૬૫ વર્ષના દેવાભાઇ અળશીભાઇએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. રાણાવવાના પીએસઆઇ વી.ડી. વાઘેલા વધુ તપાસ કરે છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
