News of Friday, 2nd August 2024
મોરબી સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા ગઝલ-ભજન કાર્યક્રમ યોજાશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : સીનીયર સીટીઝન ફાઉન્ડેશન મોરબી દ્વારા તા. ૦૪ ઓગસ્ટને રવિવારના ઓરજ સવારે ૯ : ૩૦ કલાકે ધન્વન્તરી ભવન, કાયાજી પ્લોટ મોરબી ખાતે મીરાબેન બોપલીયાનો ગઝલ, ભજન અને સંગીત પ્રોગ્રામનું આયોજન કરેલ છે તેમજ બપોરે ૧૨ : ૩૦ કલાકે ડો. નવીનભાઈ પારેખના સહયોગથી ભોજન વ્યવસ્થા રાખેલ છે જે કાર્યક્રમમાં સીનીયર સીટીઝનના દરેક સભ્યે પધારવા પ્રમુખ ડો. બી કે લહેરૂ, ઉપપ્રમુખ નરભેરામભાઈ ચડાસણીયા અને મંત્રી મહેશભાઈ ભટ્ટની યાદીમાં જણાવ્યું છે.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
