News of Monday, 5th August 2024
ખંભાળીયાનાં મહાદેવીયા અને હંસ્થળમાં જૂગાર રમતા ઝડપાયા

ખંભાળીયા : પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય અને ના. પો. અધિક્ષક હાર્દીક પ્રજાપતિની સુચનાથી દરોડો પાડીને મહાદેવીયા ગામની વાડી વાળી સીમમાં ગૌચરની જમીનમાં જૂગાર રમતા (૧) લાખા ફોગાભાઇ ઉ.૪ર ધંધખો ખેતી રહે. મહાદેવીયા ગામની વીડી વારી સીમ તા. ખંભાળીયા જી. દેવભૂમિ દ્વારકા (ર) શરીબ અબ્બુભાઇ પરીયાણી ઉ.૪પ ધંધો મજૂરી રહે. નાગર પાડો, મદીના મસ્જીદ પાસે તા. ખંભાળીયા જી. દેવભૂમિ દ્વારકા, (૩) માંડણ કાનાભાઇ ચૌહાણ (ઉ.૩૭) ધંધો મંજુરી રહે. પઠાણ પાડો, ચોકમાં હાજાભાઇ ભરવાડની બાજુમાં તા. ખંભાળીયા જી. દેવભૂમિ દ્વારકા (૪) કાસમ ઇશાભાઇ લધાણી (ઉ.૩૮) ધંધો મંજૂરી રહે. નાગર પાડો., ફુલવાડી ગેઇટ પાસે, તા. ખંભાળીયા જી. દેવભૂમિ દ્વારકા, (પ) કાસમ મજીદભાઇ બ્લોચ ઉ.૩૧ ધંધો મજૂરી રહે. દ્વારકાના નાકે ગોલ્ડન બેકરી પાસે તા. ખંભાળીયા જી. દેવભૂમિ દ્વારકા, (૬) આફતાબ મજીદભાઇ બ્લોચ (ઉ.ર૭) ધંધો ડ્રાઇવીંગ રહે. ગોલ્ડન બેકરી દ્વારા નાકા પાસે તા. ખંભાળીયા જી. દેવભૂમિ દ્વારકા ને રૂા. ૧.૧૯ લાખના મુદામાલ સાથે તથા હંસ્થળની સીમમાં જુગાર રમતા મેરામણ ખીમાભાઇ ચાવડા ઉવ.૩૧ ધંધો-ખેતી રહે વડત્રા ગામ વાડી વિસ્તાર તા.ખંભાળીયા જી દેવભુમી દ્વારકા, ધના અજાભાઇ લાબરીયા ઉવ.૩૦ ધંધો-ડ્રાઇવીંગ રહે.હસ્થલ ગામ પાટીયા પાસે તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા, રાહુલ માલાભાઇ સરસીયા ઉવ.૨૧ ધંધો-મજુરી રહે.કંચનપુર ગામના પાટીયા પાસે તા.ખંભાળીયા જી દેવભુમી દ્વારકા, નીરવસિંહ કારૂભા જાડેજા ઉવ.૩૪ ધંધો-ડ્રાઇવીંગ રહે.રેલ્વે સ્ટેશન રોડ, જુના જકાતનાકાની બાજુમાં ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા, દિલીપ ગોગનભાઇ દેથરીયા ઉવ.૩૧ ધંધો-ખેતી રહે હંસ્થલ ગામ ગૌશાળાની બાજુમાં તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા, વિનુ ખોડાભાઇ સરમીયા ઉવ.૩૬ ધંધો-ડ્રાઇવીંગ રહે કંચનપુર ગામ શંકર મંદિર બાજુમાં તા. ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા, યશપાલસિંહ ઉર્ફે કાનો યુવરાજસિંહ જાડેજા ઉવ.૨૪ ધંધો-ડ્રાઇવીંગ રહે બંગલાવાડી લીટર સ્ટાર સ્કુલની પાછળ ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા, દેવુ નાગશીભાઇ ગઢવી ઉ.વ.૩૨ ધંધો-ડ્રાઇવીંગ રહે.જડેશ્વર ટેકરી સોનલ માતાજીના મંદિરની બાજુમાં ખંભાળીયા જી.દેવભુમી દ્વારકાને ૫૪ હજારના મુદામાલ સાથે પોલીસ ઇન્સ્પેકટર બી.જે.સરવૈયા, પો.હેડ.કોન્સ. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા (સર્વેલન્સ સ્ટાફ), પો.હેડ.કોન્સ. સામતભાઇ પબુભાઇ ગઢવી (સર્વેલન્સ સ્ટાફ), પો.હેડ.કોન્સ. ખીમાણંદભાઇ પબાભાઇ આંબલીયા (વડત્રા આ.પો.), પો.હેડ.કોન્સ. દિવ્યરાજસિંહ પળથ્વીરાજસિંહ જાડેજા (સર્વેલન્સ સ્ટાફ), પો.હેડ.કોન્સ. મહીદીપસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા (વડત્રા આ.પો.), પો.કોન્સ. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા (સર્વેલન્સ સ્ટાફ), પો.કોન્સ. કાનાભાઇ રાણાભાઇ લુણા (સર્વેલન્સ સ્ટાફ)એ ઝડપી પાડેલ છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
