<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

જામનગરના શિવાલયોમાં ભાવિકોની ભીડ

જામનગર : શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ પ્રથમ શ્રાવણી સોમવારે છોટી કાશી ગણાતા જામનગરના શિવાલયોમાં ભક્‍તોનું ઘોડાપુર જોવા મળ્‍યું હતું. જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ ભક્‍તો જલાભિષેક, દુગ્‍ધાભિષેક, પંચામળત અને બીલીપત્ર સહિતના દ્રવ્‍યો જણાવી બમ બમ ભોલે, હર હર મહાદેવના નાદ સાથે જીવ અને શિવ નું મિલન થતું જોવા મળ્‍યું હતું. (તસ્‍વીરોઃ કિંજલ કારસરીયા, જામનગર) (અહેવાલ : મુકુંદ બદિયાણી)

(1:44 PM IST)