<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

જામનગરમાં ૩ મકાન ધરાશાયી થતા ઍકનું મોત

જામનગર: નવી સાધના કોલોનીમાં ઍમ ૬૭ બ્લોકના બાર મકાનમાંથી ઍક સાઇડના ત્રણ મકાન આજ વહેલી સવારે ધરાશય થયા છે પ્રા વિગત અનુસાર આ બ્લોકમાં નબળા બાંધકામના કારણે કોઇ રહેતું હતું. નહીં પરંતુ ઍક મકાનમાં ઍક ભાઇ રાત્રે સુવા આવતા હતા તે મૃત્યુ પામેલ છે વહેલી સવારે આની જાણ થતા ફાયર બ્રિગેડ અને મેયર સહિત કોર્પોરેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.  વોર્ડ નંબર ૧૬ ના કોર્પોરેટર જાડેજા પાર્થ કોટડીયા ઍસ્ટેટના દીક્ષિત સહિત ઘટના સ્થળે હાજર  હતાં. (તસ્વીર - અહેવાલ ઃ મુકુંદબ બદિયાણી જામનગર) (પ-૧પ)

(1:45 PM IST)