<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

આટકોટના બળધોઈ ના પાટીયા પાસે ટ્રક પલ્‍ટી ખાઇ પુલ નીચે ખાબકયો

 આટકોટ : બળધોઈનાં પાટીયા પાસે લેલન ટ્રક પલ્‍ટી ખાઇ પુલ નીચે ખાબકયો હતો જોકે કોઈ જાનહાની થઈ ન હતી. ધટના સ્‍થળે  પોલીસ દોડી ગઇ હતી અને આ લેલન ટ્રકને બે ક્રેનની મદદથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ફોર લાઈન હાઈવે વનવે કરવામાં આવ્‍યો હતો જેને જોવા માટે લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્‍યા હતા.(તસવીર  : કરશન બામટા, આટકોટ)

(2:20 PM IST)