News of Monday, 5th August 2024
આટકોટમાં વેલથી ઢંકાયેલા વીજ થાંભલાને અડી જતા ૨ ભેંસના મોત

(કરશન બામટા દ્વારા) આટકોટ,તા.૫ રાજકોટ ભાવનગર હાઈવે રીલાયન્સ પંપ સામે કચાભાઈ ભરવાડ સવારે તેમની ધણને લઇ ચરાવવા નીકળ્યા હતા ત્યારે આટકોટથી એક કીલો મીટર દૂર પંપ સામે આવેલા ટીસી પાસે બંને ભેસ ચરતી હતી ત્યારે થાંભલા પર વેલથી ઢંકાયેલી હોય જેને કારણે અર્થી કારણે શોર્ટ લાગ્યો હતો ધટના સ્થળે સ્થળે બંને ભેંસનાં મૃત્યુ નિપજ્યું હતું . કચાભાઈનાં પુત્ર ભીખાભાઈએ જણાવ્યું હતું કે આ બંને ભેસ ૧.૪૦૦૦૦ની થાય છે.
પીજીસીએલ દ્વારા પ્રિ-મોનસુનની કામગીરી પર સવાલો ઉઠ્યા છે ઘટના પછી તાત્કાલિક ધોરણે ર્ીણિંૂશ્ર ની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી ચાર વિજ થાંભલા પર વેલ વિટાયેલ છે જેને કાઢી નાખવામાં આવે તેવી માંગ ઉઠી છે.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
