News of Tuesday, 6th August 2024
મોરબી જીલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં બીપીનભાઈ પ્રજાપતિની નિમણુક.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જીલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં જીલ્લાના અગ્રગણ્ય નાગરિકોને નિમણુક આપવામાં આવી હોય જેમાં ટંકારાના બીપીનભાઈ અમરશીભાઈ પ્રજાપતિ, હળવદના અજયભાઈ જયશંકર રાવલ, બહાદુરગઢ ગામે રહેતા અશ્વિનભાઈ વાલજીભાઈ મકવાણા અને મોરબીના આલાપ પાર્કમાં રહેતા નંદલાલ અમરશીભાઈ કાલરીયાની નિમણુક કરવામાં આવી છે જે ચાર બિન સરકારી સભ્યોને મોરબી જીલ્લા નાગરિક પૂર્વ અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં અગ્રગણ્ય નાગરિકની કેટેગરીમાં સભ્ય તરીકે નિમણુક આપવામાં આવી છે.
(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
